સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ઈશ્વરનું કોઈ નામ છે?

શું ઈશ્વરનું કોઈ નામ છે?

ઈશ્વરના ઘણા ખિતાબો છે. જેમ કે, સર્વશક્તિમાન, સર્જનહાર અને પ્રભુ. (અયૂબ ૩૪:૧૨; સભાશિક્ષક ૧૨:૧; દાનીયેલ ૨:૪૭) પણ શું તેમનું પોતાનું કોઈ નામ છે?