સ્કીપ ટુ કન્ટેન્ટ

કુટુંબ માટે મદદ

આ લેખોમાં કુટુંબોને મદદ કરે એવી શાસ્ત્રને આધારે સલાહ આપી છે. a કુટુંબ માટે વધારે લેખો જોવા લગ્‍ન અને પરિવાર વિભાગ જુઓ.

a આ લેખોમાં અમુક લોકોનાં નામ બદલવામાં આવ્યાં છે.

લગ્‍નજીવન

લગ્‍નજીવન સુખી બનાવોઃ પ્રેમ બતાવો

કામ, સ્ટ્રેસ અને રોજબરોજની મુશ્કેલીઓને લીધે પતિ-પત્ની એકબીજાને પ્રેમ બતાવવાનું ચૂકી જઈ શકે. શું એમાં ફરીથી પ્રેમ જગાડી શકાય?

લગ્ન વખતે આપેલું વચન કઈ રીતે નિભાવવું?

લગ્નમાં બંધાવવું શું એ આખી જિંદગી સહેવો પડે એવો બોજો છે? કે પછી એ લંગર જેવું છે, જે મુશ્કેલીઓમાં પણ તમારા લગ્નજીવનને ટકાવી રાખે છે?

ખર્ચો કઈ રીતે કાબૂમાં રાખવો?

પૈસા ખલાસ થઈ જાય પછી ખર્ચાઓની આદત વિશે વિચાર ન કરો. પૈસા ખલાસ થાય એ પહેલાં ખર્ચા પર કાબૂ મેળવવાનું શીખો.

સાસુ-સસરા સાથે સારો સંબંધ જાળવીએ

સાસુ-સસરા સાથેની મુશ્કેલીને લગ્નજીવનની મુશ્કેલી બનતા ત્રણ સૂચનો તમને મદદ કરી શકે.

મતભેદોને કઈ રીતે હાથ ધરવા

શું તમને એવું લાગ્યું છે કે, તમે અને તમારા સાથી કોઈ વાતે સહમત નથી?

રીસ ન ચઢાવીએ

માફ કરવાનો અર્થ શું એવો થાય છે કે લગ્નસાથીનાં ખોટાં વાણી-વર્તન સહી લેવાં અથવા એવું વિચારવું કે જાણે કશું થયું જ નથી?

લગ્નજીવનથી નિરાશ થઈ ગયા હોય ત્યારે

લગ્નજીવનમાં એકબીજા સાથે ખુશીથી રહેવાને બદલે જાણે કેદમાં બંધાઈ ગયા હોય એવું લાગે છે? લગ્નજીવનને સુધારવા પાંચ રીતો મદદ કરી શકે.

વાતચીત

કઈ રીતે સમસ્યા વિશે વાતચીત કરવી

પુરુષો અને સ્ત્રીઓની વાતચીત કરવાની રીત અલગ અલગ હોય છે. એ સમજવાથી ઘણી મુશ્કેલીઓ ઓછી થશે.

સારા સાંભળનાર કઈ રીતે બનવું?

ધ્યાનથી સાંભળતા રહેવાનો અર્થ ફક્ત નામ પૂરતું નહિ, પણ પ્રેમથી સાંભળવું થાય છે. સારા સાંભળનાર કઈ રીત બની શકાય એ વિશે શીખો.

સમાધાન કઈ રીતે કરવું

ચાર મહત્ત્વનાં પગલાં તમને અને તમારા લગ્નસાથીને દલીલો ન કરવા અને ઉકેલ શોધવા મદદ કરશે.

કડવી વાતો કઈ રીતે ટાળી શકીએ?

જો તમારા લગ્‍નસાથી અને તમે કડવી વાણીને તમારા સંબંધ પર અસર થવા દીધી હોય તો તમે શું કરી શકો?

માફી માંગવી

મારા પૂરેપૂરો વાંક ન હોય તો શું?

માફ કઈ રીતે કરવું?

માફ કરવું કેમ અઘરું લાગે છે? બાઇબલની સલાહ કઈ રીતે મદદ કરી શકે એ જાણો.

બાળકોનો ઉછેર

બાળકોને શીખવો ઘરનાં કામકાજ

માબાપો શું તમે પોતાના બાળકોને ઘરનાં કામકાજ સોંપો છો? તેઓને જવાબદાર બનવા અને ખુશી મળી એમ કરવા ઘરનાં કામકાજ કેવી રીતે મદદ કરી શકે.

મારા બાળકને હેરાન કરવામાં આવે ત્યારે?

બાળકને હેરાનગતિનો સામનો કરવાનું શીખવવા ચાર બાબતો તમને મદદ કરશે.

બાળકોના વખાણ કઈ રીતે કરશો?

એક પ્રકારના વખાણ સૌથી વધારે અસરકારક બન્યા છે.

યુવાની તરફ પગલાં ભરતાં બાળકોને મદદ આપો

મોટા ભાગે આવો સમય પડકારજનક બની શકે છે. એ સમયને સહેલો બનાવવા બાઇબલ આધારિત પાંચ રીતો મદદ કરી શકે છે.

બાળકને સેક્સ વિશે શિક્ષણ આપો

બાળકો નાની ઉંમરથી જ સેક્સ વિશેના સંદેશા મેળવવા કે મોકલવા માંડે છે. તમારે શું જાણવાની જરૂર છે? તમારા બાળકના રક્ષણ માટે તમે શું કરી શકો?

બાળકોને સંયમ રાખતા શીખવીએ

બાળકોની જીદ પૂરી કરીને તમે તેને એક મહત્ત્વની બાબત શીખતા અટકાવો છો.

બાળકોને નમ્ર બનવાનું શીખવો

બાળકનું સ્વમાન ઘવાયા વગર તેને નમ્ર બનવાનું શીખવી શકાય છે.

ના કઈ રીતે કહેવું

બાળક જીદ કર્યા કરે અથવા કરગર્યા કરે ત્યારે, તમારા નિર્ણયની કસોટી થાય છે. એમ થાય ત્યારે શું કરી શકાય?

બાળક યુવાનીમાં ડગ માંડે ત્યારે

તમારા યુવાનોને નિયમો પાળતા શીખવવું

શિસ્ત આપવાનો અર્થ થાય શીખવવું. બંડખોર બનવાના બદલે કઈ રીતે આજ્ઞા પાળવી, એ તમારા યુવાનને શીખવવા બાઇબલના સિદ્ધાંતો મદદ કરી શકે છે.

તમારા તરુણો સાથે સેક્સટીંગ વિશે કેવી રીતે વાત કરશો?

તમારા બાળકને લઈને કોઈ બનાવ બને એની રાહ ન જુઓ. સેક્સટીંગના જોખમ વિશે તમારા તરુણ સાથે વાત કરો.

યુવાનો

લાલચનો સામનો કઈ રીતે કરશો?

લાલચનો સામનો કરવો એ ઠરેલ સ્ત્રી-પુરુષની નિશાની છે. છ પગલાં તમને મનમાં મજબૂત ગાંઠ વાળવા અને એનાથી આવતા તણાવનો સામનો કરવા મદદ કરશે.

ગુસ્સો કાબૂમાં રાખવો—કઈ રીતે?

બાઇબલ આધારિત પાંચ મુદ્દા તમને ગુસ્સો કાબૂ રાખવા મદદ કરી શકે.

એકલતાનો સામનો કઈ રીતે કરવો?

એક દિવસમાં ૧૫ સિગારેટ પીવાથી જેટલું નુકસાન થાય છે એટલું નુકસાન એકલતાથી થઈ શકે.તમે એકલતાનો સામનો કઈ રીતે કરી શકો?

સાચા દોસ્તો બનાવો

દોસ્તી મજબૂત કરવામાં મદદ કરતી ચાર રીતો જાણો.

બદલાતા સંજોગોનો સામનો કેવી રીતે કરવો

બદલાતા સંજોગો પર આપણો કાબૂ હોતો નથી. કેટલાક યુવાનો એનો સફળતાપૂર્વક સામનો કેવી રીતે કરી શક્યા, એના પર ધ્યાન આપો.