સજાગ બનો! ઑક્ટોબર ૨૦૧૩ | વિરોધ શું મુશ્કેલીઓનો અંત લાવશે?

આ મૅગેઝિનમાંથી જાણો કે કેમ આંદોલનોમાં વધારો થઈ રહ્યો છે અને એના ઉકેલ માટે કોની તરફ મીટ માંડવી જોઈએ.

વિશ્વ પર નજર

આ વિષયોનો સમાવેશ થાય છે: ગ્રીસમાં પાછો મલેરિયા જોવા મળે છે, ચીનમાં કુંવારી માતાઓ, અમેરિકામાં સૈનિકો આત્મહત્યા કરે છે, અને વધારે

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

લગ્‍ન પહેલાં સેક્સ

લગ્‍ન પહેલાં સેક્સ અને જાતીય લાગણી સંતોષવાની અનેક રીતો વિશે બાઇબલ શું શીખવે છે એ જાણો.

મુખ્ય વિષય

વિરોધ શું મુશ્કેલીઓનો અંત લાવશે?

ફેરફાર લાવવા આંદોલન શક્તિશાળી હોઈ શકે. પરંતુ શું એ જ અન્યાય, ભ્રષ્ટાચાર અને જુલમ દૂર કરવા માટે ખરો ઉપાય છે?

મુખ્ય વિષય

મને બધે જ અન્યાય જોવા મળ્યો

ખરો ઇન્સાફ કઈ રીતે આવશે એ વિશે ઉત્તર આયર્લૅન્ડમાંથી આવતા એક યુવાને શા માટે પોતાના વિચારો બદલ્યા?

કુટુંબ માટે મદદ

માફ કઈ રીતે કરવું?

માફ કરવું કેમ અઘરું લાગે છે? બાઇબલની સલાહ કઈ રીતે મદદ કરી શકે એ જાણો.

ઇન્ટરવ્યૂ

કિડની સ્પેશિયાલિસ્ટ પોતાની શ્રદ્ધા વિશે જણાવે છે

શા માટે એક ડૉક્ટર અને અગાઉના નાસ્તિક, ઈશ્વર અને જીવનના હેતુ વિશે વિચારવા લાગ્યા? એ બાબતે શાના લીધે તેમના વિચારો બદલાયા?

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

દારૂ

વધુ પડતો દારૂ ન પીવા વિશે બાઇબલના કયા સિદ્ધાંતો તમને મદદ કરી શકે એ શીખો.

આનો રચનાર કોણ?

એમ્પરર પેંગ્વિનનાં પીંછાં

દરિયાઈ જીવવૈજ્ઞાનિકોએ આ પક્ષીનાં પીંછાં વિશે શું શોધી કાઢ્યું છે?

બીજી ઓનલાઇન માહિતી

દેખાવ વિશે બીજા યુવાનો શું કહે છે

યુવાનો કેમ પોતાના દેખાવ વિશે વધારે પડતી ચિંતા કરે છે? તેઓને શાનાથી મદદ મળી શકે?