ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ જુલાઈ ૨૦૨૪

આ અંકમાં સપ્ટેમ્બર ૯–​ઑક્ટોબર ૬, ૨૦૨૪ સુધીના લેખો આપવામાં આવ્યા છે.

અભ્યાસ લેખ ૨૭

સાદોકની જેમ હિંમતવાન બનો

સપ્ટેમ્બર ૯-૧૫, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૨૮

શું તમે સત્ય અને જૂઠાણાં વચ્ચેનો ફરક પારખો છો?

સપ્ટેમ્બર ૧૬-૨૨, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૨૯

સાવધ રહીએ, પાપથી દૂર રહીએ

સપ્ટેમ્બર ૨૩-૨૯, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૩૦

ઇઝરાયેલના રાજાઓ પાસેથી મહત્ત્વની વાતો શીખીએ

સપ્ટેમ્બર ૩૦–ઑક્ટોબર ૬, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

તમે નવા મંડળમાં કઈ રીતે ભળી શકો?

નવા મંડળમાં ગયાં ત્યારે, ઘણાં ભાઈ-બહેનો સામે અમુક મુશ્કેલીઓ આવી, પણ તેઓ એને પાર પાડી શક્યાં. કઈ રીતે? જો તમે નવા મંડળમાં ગયા હો, તો ચાર સિદ્ધાંતો પર ધ્યાન આપો, જેનાથી નવા મંડળમાં ઢળવા તમને મદદ મળશે.

વાચકો તરફથી પ્રશ્નો

યશાયા ૬૦:૧માં જે “સ્ત્રી” વિશે જણાવ્યું છે એ કઈ રીતે ‘ઊભી થાય’ છે અને ‘પ્રકાશ ફેલાવે’ છે?