સ્કીપ ટુ કન્ટેન્ટ

ઈસુના મરણને યાદ કરીએ

ઈસુના મરણને યાદ કરીએ

દર વર્ષે યહોવાના સાક્ષીઓ ઈસુના મરણ દિવસે ભેગા મળે છે. તેમણે જણાવ્યું હતું, એ રીતે તેઓ એ દિવસને યાદ કરે છે. (લુક ૨૨:૧૯, ૨૦) આ ખાસ પ્રસંગમાં આવવા અમે તમને આમંત્રણ આપીએ છીએ. તમને જાણવા મળશે કે ઈસુના જીવન અને મરણથી તમને કઈ રીતે લાભ થઈ શકે.