સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

JW લાઇબ્રેરી

હિસ્ટ્રી વાપરો—એન્ડ્રોઇડ

હિસ્ટ્રી વાપરો—એન્ડ્રોઇડ

તમે જે લેખ અને બાઇબલ અધ્યાયો વાંચ્યા હશે, એની હિસ્ટ્રી JW લાઇબ્રેરીમાં હોય છે. તમે પહેલા જોયેલી કલમમાં પાછા જવા, હિસ્ટ્રી મદદ કરશે.

હિસ્ટ્રી વાપરવા માટે નીચેના સૂચનો પ્રમાણે કરો:

 હિસ્ટ્રીમાં પાછા જાઓ

તાજેતરમાં જોયેલી કલમો અને લેખો જોવા માટે હિસ્ટ્રી બટન દબાવો. હિસ્ટ્રી લિસ્ટમાં દેખાય એ કલમ કે લેખમાં પાછા જવા એને દબાવો.

 હિસ્ટ્રી ક્લિયર કરો

હિસ્ટ્રી લિસ્ટ જોવા હિસ્ટ્રી બટન દબાવો. લિસ્ટને ડિલીટ કરવા ક્લિયર બટન દબાવો.

આ ફિચર્સ મે ૨૦૧૪માં JW લાઇબ્રેરી ૧.૨ સાથે બહાર પાડવામાં આવ્યા, જે એન્ડ્રોઇડ ૨.૩ કે પછીના વર્ઝનમાં ચાલે એમ છે. જો તમે આ ફિચર્સ જોઈ ન શકો, તો “JW લાઇબ્રેરી વાપરવાનું શરૂ કરો—એન્ડ્રોઇડ” લેખમાં આપેલા નવા ફિચર્સ મેળવો ભાગમાંથી સૂચનો મેળવો.