સ્કીપ ટુ કન્ટેન્ટ

બાઇબલ ઍન્સાઇક્લોપીડિયા

બાઇબલ ઍન્સાઇક્લોપીડિયા

ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સબાઇબલ ઍન્સાઇક્લોપીડિયા છે. એમાં બાઇબલ સાથે જોડાયેલી જાણકારીનો ખજાનો છે. એમાંથી તમે બાઇબલ વિશે ઘણું શીખી શકો છો. ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ પુસ્તકમાં બાઇબલને લગતા હજારો વિષયો પર નાનામાં નાની જાણકારી આપવામાં આવી છે. જેમ કે:

  • લોકો

  • જગ્યાઓ

  • ઝાડપાન

  • પ્રાણીઓ

  • મહત્ત્વના બનાવો

  • બાઇબલમાં લખેલા ખાસ શબ્દો

  • ગુણો

  • બાઇબલની મૂળ ભાષાઓનાં ખાસ શબ્દો

  • બાઇબલના બધાં પુસ્તકો

તમે ચાહો તો વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરીમાંથી બાઇબલ ઍન્સાઇક્લોપીડિયા વાંચી શકો અથવા એની PDF ફાઈલ ડાઉનલોડ કરી શકો છો. PDF ફાઈલમાં એ જ જાણકારી છે જે બાઇબલ ઍન્સાઇક્લોપીડિયાના છાપેલા પુસ્તકમાં છે. આ પુસ્તક બે ભાગમાં પ્રાપ્ય છે.