સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચોકીબુરજ નં. ૧ ૨૦૨૨ | નફરત નહિ, પ્રેમ ફેલાવીએ

આજે જ્યાં જુઓ ત્યાં લોકોના મનમાં નફરત ભરેલી છે. લોકોની જાતિ, ભાષા કે દેશને લીધે તેઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે. તેઓને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે. અરે, તેઓ સાથે ગાળાગાળી અને મારપીટ પણ કરવામાં આવે છે. શું દુનિયામાંથી કદી નફરત દૂર થશે? આ મૅગેઝિનમાં જણાવ્યું છે કે બાઇબલમાં આપેલી સલાહ પાળવાથી મનમાંથી નફરત કાઢી શકીશું. એમાં એ પણ જણાવ્યું છે કે ભગવાન કઈ રીતે હંમેશ માટે નફરતને કાઢી નાખશે.

 

નફરત પર મેળવો જીત!

નફરત કેવી રીતે ફેલાય છે? નફરતના લીધે લોકો શું કરે છે?

દુનિયામાં આટલી નફરત કેમ છે?

બાઇબલમાંથી આપણે જાણી શકીએ છીએ કે નફરતનું મૂળ કારણ શું છે, નફરત કેમ માણસોના સ્વભાવમાં આવી ગઈ અને લોકો કેમ એકબીજાને નફરત કરે છે.

નફરતને કઈ રીતે દૂર કરી શકાય?

બાઇબલમાં આપેલી સલાહ પાળવાથી સેંકડો લોકોને મદદ મળી છે, તેઓ પોતાના ખોટા વિચારો બદલી શક્યા છે.

નફરતને કઈ રીતે દૂર કરી શકાય?

૧ | બધાને એકસરખા ગણીએ

ભગવાનની જેમ બધાને એકસરખા ગણીએ અને મનમાંથી નફરત દૂર કરીએ.

નફરતને કઈ રીતે દૂર કરી શકાય?

૨ | બદલો ન લઈએ

આપણે બદલો ન લેવો જોઈએ, બધું ભગવાનના હાથમાં સોંપી દઈએ, તે યોગ્ય સમયે પગલાં ભરશે અને આપણને ન્યાય અપાવશે.

નફરતને કઈ રીતે દૂર કરી શકાય?

૩ | મનમાંથી પણ નફરત કાઢી નાખીએ

ઈશ્વરની વાણી બાઇબલમાં આપેલી સલાહ પાળવાથી તમે મનમાંથી નફરત કાઢી શકો છો

નફરતને કઈ રીતે દૂર કરી શકાય?

૪ | ઈશ્વરની મદદ લઈએ

ભગવાનની મદદથી તમે સારા ગુણો કેળવી શકો છો અને મનમાંથી નફરત કાઢી શકો છો.

નફરત હશે જ નહિ!

દુનિયામાંથી કોણ નફરતને હંમેશાં માટે કાઢી નાખશે?

જ્યાં જુઓ ત્યાં લોકો નફરતનો શિકાર બને છે

નફરતને કઈ રીતે ખતમ કરી શકાય? આજે પણ દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓએ પોતાના વિચારો બદલ્યા છે અને મનમાંથી નફરતને કાયમ માટે કાઢી નાખી છે.