દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો, એક શરૂઆત

આ ચોપડી ઈશ્વર વિશે શીખવા મદદ કરે છે. એમાંથી શીખવા તમારે કોઈ પૈસા આપવા નહિ પડે.

બીજી માહિતી જુઓ

વારંવાર પૂછાતા સવાલો

યહોવાના સાક્ષીઓ કઈ રીતે બાઇબલમાંથી શીખવે છે?

યહોવાના સાક્ષીઓ બાઇબલમાંથી શીખવવા માટે કોઈ ફી લેતા નથી. તમે કોઈ પણ બાઇબલ ભાષાંતર વાપરી શકો. તમે તમારા આખા કુટુંબને અને મિત્રોને પણ જોડાવા કહી શકો.