દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

તાઇવાન

  • તાઇચૂગ, તાઇવાન—યેઝોન નાઈટ માર્કેટમાં બાઇબલ આધારિત પત્રિકા દુકાનદારને આપતા

વધુ માહિતી—તાઇવાન

  • વસ્તી—૨,૩૩,૭૫,૦૦૦
  • પ્રકાશકો—૧૧,૪૬૦
  • મંડળો—૧૭૭
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૨,૦૬૦

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

અમે યહોવાને ક્યારેય ના પાડી નહિ

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—તાઇવાનમાં

અહીં ૧૦૦ કરતાં વધુ સાક્ષીઓ બીજી જગ્યાએથી આવીને જરૂર વધુ છે ત્યાં સેવા આપી રહ્યા છે. તેઓ પાસેથી અનુભવો અને સફળ થવાની રીતો વિશે જાણો.