દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

નોર્વે

  • ફિનમાર્કસવિડા, નૉર્વે—સામી લોકોના પ્રદેશમાં ખુશખબર ફેલાવતા

  • રેનહિમ, નૉર્વે—બાઇબલમાંથી કેમ શીખવું? વીડિયો બતાવતા, પાછળ નોર્થન લાઇટ્‌સ છે

  • ફિનમાર્કસવિડા, નૉર્વે—સામી લોકોના પ્રદેશમાં ખુશખબર ફેલાવતા

  • રેનહિમ, નૉર્વે—બાઇબલમાંથી કેમ શીખવું? વીડિયો બતાવતા, પાછળ નોર્થન લાઇટ્‌સ છે

વધુ માહિતી—નોર્વે

  • વસ્તી—૫૫,૦૪,૦૦૦
  • પ્રકાશકો—૧૨,૦૩૪
  • મંડળો—૧૬૨
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૪૬૪

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—નૉર્વે દેશમાં

કઈ રીતે એક સવાલે એક કુટુંબને જરૂર વધુ હોય ત્યાં પ્રચાર કરવા ઉત્તેજન આપ્યું, જ્યાં પ્રકાશકોની સંખ્યા ખૂબ ઓછી હતી?