JW.ORG પર નવું નજરાણું

2024-06-11

વારંવાર પૂછાતા સવાલો

શું યહોવાના સાક્ષીઓ ખ્રિસ્તીઓ છે?

અમે કેમ ખ્રિસ્તીઓ કહેવાઈએ છીએ અને કેમ બીજા ખ્રિસ્તીઓથી અલગ છીએ, એ વિશે જાણો.

2024-06-03

આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા

સપ્ટેમ્બર–ઑક્ટોબર ૨૦૨૪

2024-05-31

જુઓ, શું બની રહ્યું છે!

દુનિયામાં વધી રહેલી દુષ્ટતા—બાઇબલ શું કહે છે?

આજે ચાલી રહેલી આટલી બધી દુષ્ટતા પાછળનું કારણ શું છે એ વિશે જાણો.

2024-05-31

સંગીત

યહોવા માટે ‘ખુશીથી ગાઓ’

યહોવાની સ્તુતિ કરવા દિલને સ્પર્શી જાય એવા ગીતો.

2024-05-23

સવાલોના શાસ્ત્રમાંથી જવાબ

કુદરતી આફતો વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?

શું ઈશ્વર કુદરતી આફતો લાવીને આપણને સજા કરે છે? શું ઈશ્વર કુદરતી આફતોનો ભોગ બનેલા લોકોને મદદ કરે છે?

2024-05-21

યુવાનો પૂછે છે

લાલચનો સામનો કરવા હું શું કરી શકું?

ત્રણ પગલાં ભરવાથી લાલચનો સામનો કરવા મદદ મળશે.

2024-05-21

યુવાનો પૂછે છે

નિરાશ કરી દે એવા વિચારોથી હું કઈ રીતે બચી શકું?

આ સૂચનો પ્રમાણે કરશો તો, તમે સારી વાતો પર ધ્યાન આપવાનું શીખી શકશો.