સ્કીપ ટુ કન્ટેન્ટ

૨ ડિસેમ્બર, ૨૦૨૨
આંતરરાષ્ટ્રીય સમાચાર

૨૦૨૨ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૮

૨૦૨૨ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૮

નિયામક જૂથના ભાઈ આપણને ઉત્તેજન આપે છે કે યહોવાના રથ સાથે આગળ વધવા તૈયાર રહીએ. તે એ પણ જોવા મદદ કરે છે કે સભાઓ માટે પ્રાર્થનાઘરમાં જવાથી આપણને કેટલી મદદ મળે છે.