સ્કીપ ટુ કન્ટેન્ટ

યહોવા આપણા પિતા છે

યહોવા આપણા પિતા છે

તમારાં બાળકોને શાનાથી ખાતરી મળી શકે કે યહોવા આપણા પિતા છે?

મમ્મી-પપ્પા, તમારાં બાળકો સાથે યશાયા ૬૪:૮ વાંચો અને એની ચર્ચા કરો.

ઍક્ટિવિટી ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો.

યહોવા આપણા પિતા છે વિડીયો જુઓ, પછી નીચે આપેલા સવાલો પર ચર્ચા કરો. બાળકોને કહો કે યહોવા તેઓને શું આપે છે એ વિશે વિચારે. પછી એનું ચિત્ર દોરે અથવા એના વિશે લખે.

બીજી માહિતી જુઓ

લેખો

યહોવાના દોસ્તો પાસેથી શીખો—રમતાં રમતાં શીખો

આ ઍક્ટિવિટી વાપરીને યહોવાના દોસ્તો પાસેથી શીખો સીરિઝનાં દૃશ્યો બનાવો. પછી બાળકો સાથે ચર્ચા કરો કે વીડિયોમાંથી તેઓ શું શીખ્યા.

શાસ્ત્રનું શિક્ષણ

બાળકો માટે ખજાનો

બાળકોને રમતાં-રમતાં શીખવો. શાસ્ત્રને આધારે બનાવેલી રમતગમતોનો ઉપયોગ કરો. એ તમને બાળકોમાં સારા સંસ્કારો સિંચવા મદદ કરશે.