સ્કીપ ટુ કન્ટેન્ટ

કાર્ટૂન વાર્તાઓ

તમે આ કાર્ટૂન વાર્તાઓ ઓનલાઇન અથવા એને પ્રિન્ટ કરીને વાંચી શકો. એ વાર્તાઓને એટલી સુંદર રીતે લખવામાં આવી છે કે, તમારા નજર સામે એ બનાવો બનતા હોય એમ લાગશે! કુટુંબ તરીકે એ વાંચો અને એમાં આપેલા સવાલોના જવાબ આપો. પછી, બાળકો સાથે ચર્ચા કરો કે એમાંથી કયા મહત્ત્વના બોધપાઠ શીખી શકાય.