સ્કીપ ટુ કન્ટેન્ટ

પ્રાર્થના

પ્રાર્થના કેમ કરવી?

શું ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે?

બાઇબલ આપણને ખાતરી આપે છે કે યોગ્ય બાબતો માટે પ્રાર્થના કરીએ તો ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે.

પ્રાર્થના કઈ રીતે કરવી?

ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે માટે શું કરવું જોઈએ?

આપણે કોઈ પણ સમયે અને જગ્યાએ પ્રાર્થના કરી શકીએ છીએ. પછી ભલે મોટેથી કરીએ કે મનમાં. ઈસુએ શીખવ્યું છે પ્રાર્થનામાં શું કહેવું.

પ્રાર્થના વિશે બાઇબલ શું કહે છે?

શું આપણે દૂતો કે સંતોને પ્રાર્થના કરવી જોઈએ?

ખુદા તમારી દુઆ સાંભળવા બેતાબ છે

તમે કેવી દુઆ કરશો જેથી ખુદા સાંભળે અને બરકત આપે?

શું મારે સાધુ-સંતોને પ્રાર્થના કરવી જોઈએ?

પ્રાર્થના કોને કરવી જોઈએ એ વિશે બાઇબલમાંથી જાણો.