સ્કીપ ટુ કન્ટેન્ટ

યહોવાના દોસ્તો પાસેથી શીખો

હનાન્યા, મીશાએલ અને અઝાર્યા

હનાન્યા, મીશાએલ અને અઝાર્યા

હનાન્યા, મીશાએલ અને અઝાર્યા યહોવાના દોસ્ત હતા. તેઓના દાખલામાંથી શીખવા આ ઍક્ટિવિટી વાપરો.

મમ્મી-પપ્પા, તમારાં બાળકો સાથે દાનિયેલ ૧:૩-૭ અને અધ્યાય ૩ની મુખ્ય કલમો વાંચો અને એની ચર્ચા કરો.

ઍક્ટિવિટી ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો.

પહેલા પાના પર આપેલાં ચિત્રો કાપી લો. પછી બીજા પાના પર જ્યાં ચોંટાડવાનું કહ્યું હોય ત્યાં એ ચિત્રોને ચોંટાડો. તમારાં બાળકો સાથે આ ઍક્ટિવિટી કરો તેમ, તેઓને વીડિયોમાં આપેલા સવાલો પૂછો.