ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ માર્ચ ૨૦૨૪

આ અંકમાં મે ૬–જૂન ૯, ૨૦૨૪ સુધીના લેખો આપવામાં આવ્યા છે.

અભ્યાસ લેખ ૯

શું તમે યહોવાને પોતાનું જીવન સમર્પિત કરવા તૈયાર છો?

મે ૬-૧૨, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૧૦

બાપ્તિસ્મા પછી પણ ઈસુની ‘પાછળ ચાલતા રહો’

મે ૧૩-૧૯, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૧૧

નિરાશા છતાં યહોવાની સેવામાં લાગુ રહો

મે ૨૦-૨૬, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૧૨

અંધકારથી દૂર રહો, પ્રકાશમાં ચાલતા રહો

મે ૨૭–​જૂન ૨, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૧૩

કેમ ખાતરી રાખી શકો કે યહોવા તમારાથી ખુશ છે?

જૂન ૩-૯, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

ઈસુના બલિદાન પહેલાં લોકોનાં પાપની માફી

ઈસુએ બલિદાન આપ્યું એ પહેલાં યહોવા કઈ રીતે લોકોનાં પાપ માફ કરી શકતા હતા? શું એમ કરવું તેમનાં ન્યાયનાં ધોરણો પ્રમાણે યોગ્ય હતું?