ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ જાન્યુઆરી ૨૦૨૪

આ અંકમાં માર્ચ ૪–એપ્રિલ ૭, ૨૦૨૪ સુધીના લેખો આપવામાં આવ્યા છે.

અભ્યાસ લેખ ૧

ડર લાગે ત્યારે યહોવા પર ભરોસો રાખો

માર્ચ ૪-૧૦, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૨

વર્ષના ખાસ દિવસ માટે હમણાંથી જ તૈયારી કરો

માર્ચ ૧૧-૧૭, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

શું તમે બહેનો સાથે એ રીતે વર્તો છો, જે રીતે યહોવા વર્તે છે?

ભલે કોઈ ભાઈનો ઉછેર કોઈ પણ સમાજમાં થયો હોય, તે યહોવાની જેમ સ્ત્રીઓ સાથે માનથી અને પ્રેમથી વર્તવાનું શીખી શકે છે.

શું તમે જાણો છો?

ફિલિપ જ્યારે ઇથિયોપિયાના અધિકારીને મળ્યો, ત્યારે એ અધિકારી કેવા પ્રકારના વાહનમાં સવારી કરી રહ્યો હતો?

અભ્યાસ લેખ ૩

મુશ્કેલીઓનો પવન ફૂંકાય ત્યારે યહોવા તમારો હાથ પકડી રાખશે

માર્ચ ૨૫-૩૧, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૪

યહોવા તમને મમતા બતાવે છે

એપ્રિલ ૧-૭, ૨૦૨૪ના અઠવાડિયા માટે.