ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ એપ્રિલ ૨૦૨૪

આ અંકમાં જૂન ૧૦–​જુલાઈ ૭, ૨૦૨૪ સુધીના લેખો આપવામાં આવ્યા છે.

અભ્યાસ લેખ ૧૪

“પરિપક્વ બનવા પ્રગતિ કરતા રહીએ”

જૂન ૧૦-૧૬, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૧૫

યહોવાના સંગઠન પર ભરોસો મજબૂત કરતા રહો

જૂન ૧૭-૨૩, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૧૬

પ્રચારકામમાં કઈ રીતે વધારે ખુશી મેળવી શકીએ?

જૂન ૨૪-૩૦, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૧૭

યહોવાના કુટુંબ સાથે મળીને ભક્તિ કરતા રહો

જુલાઈ ૧-૭, ૨૦૨૪ના અઠવાડિયા માટે.

જીવન સફર

મારી નબળાઈઓમાં ઈશ્વરની તાકાત દેખાઈ આવી

ભાઈ એરકી મકીલા જણાવે છે કે પૂરા સમયની સેવા કરતી વખતે તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જેમ કે, કોલંબિયામાં બળવો કરતી ટુકડીનો ખતરો હતો. પણ યહોવાએ દરેક મુશ્કેલીનો સામનો કરવા તેમને મદદ કરી.

શું તમે જાણો છો?

દાઉદ રાજાએ પોતાના સૈન્યમાં કેમ પરદેશીઓને રાખ્યા હતા?