બાઇબલનો સંદેશો શું છે?

બાઇબલનો મૂળ સંદેશો શું છે?

બાઇબલમાં શું છે?

દુનિયાના સૌથી જાણીતા પુસ્તક, બાઇબલ વિષે કેટલીક ઉપયોગી હકીકતો પર ધ્યાન આપો.

ભાગ ૧

ઈશ્વર સુંદર ધરતી આપે છે

માનવોના સર્જન વિશે બાઇબલ શું જણાવે છે? પ્રથમ સ્ત્રી અને પુરુષને ઈશ્વરે કઈ આજ્ઞા આપી હતી?

ભાગ ૨

મનુષ્ય ઈશ્વરના આશીર્વાદ ગુમાવે છે

આદમ અને હવાએ પાપ કર્યું તેમ છતાં, ઈશ્વરે સર્વ મનુષ્યને કઈ આશા આપી?

ભાગ ૩

પ્રલયમાંથી સારા લોકો બચી જાય છે

કેવી રીતે પૃથ્વી પર બૂરાઈ ફેલાઈ? નૂહ કેવા હતા? તેમણે શું કર્યું?

ભાગ ૪

ઇબ્રાહિમ સાથે ઈશ્વર કરાર કરે છે

ઇબ્રાહિમ શા માટે કનાનમાં રહેવા ગયા? યહોવાએ ઇબ્રાહિમ સાથે કયો કરાર કર્યો?

ભાગ ૫

ઇબ્રાહિમ અને તેમના કુટુંબને આશીર્વાદ મળે છે

ઈશ્વરે શા માટે ઇબ્રાહિમને ઇસહાકનું બલિદાન આપવાનું કહ્યું? મરણ પથારીએ યાકૂબે ભાવિ વિષે શું કહ્યું?

ભાગ ૬

ઈશ્વરને વળગી રહેતા અયૂબ

અયૂબનું પુસ્તક પુરાવો આપે છે કે સ્વર્ગદૂત હોય કે માણસ, બધા સાબિત કરી શકે કે યહોવા જ વિશ્વ પર સારી રીતે રાજ કરી શકે છે.

ભાગ ૭

ઇઝરાયલ પ્રજાને ઈશ્વર ગુલામીમાંથી છોડાવે છે

ઈશ્વરે ઇઝરાયલીઓને ઇજિપ્તમાં આઝાદ કરવા મુસાનો કઈ રીતે ઉપયોગ કર્યો? ઇઝરાયલીઓ કેમ પાસ્ખાપર્વ ઉજવવા લાગ્યા?

ભાગ ૮

ઇઝરાયલ પ્રજા કનાન દેશમાં જાય છે

ઇઝરાયલીઓ કનાન દેશમાં પ્રવેશ્યા ત્યારે તેઓએ કેમ યરીખોમાં રાહાબ અને તેના કુટુંબને બચાવ્યા?

ભાગ ૯

ઇઝરાયલી લોકો રાજા માંગે છે

ઇઝરાયલીઓએ રાજાની માંગ કરી ત્યારે યહોવાએ શાઉલને પસંદ કર્યા. પછી કેમ સાઉલ રાજાને નકાર્યો અને દાઉદને રાજા બનાવ્યો?

ભાગ ૧૦

બુદ્ધિશાળી રાજા સુલેમાન

સુલેમાન બુદ્ધિશાળી હતા એના અમુક દાખલા કયા છે? યહોવાના માર્ગથી તે ભટકી ગયો એના કેવા પરિણામ આવ્યા?

ભાગ ૧૧

દિલાસો અને શિખામણ આપતાં ભજનો

ગીતશાસ્ત્રમાં કયાં ભજનો બતાવે છે કે યહોવા તેમના ભક્તોને મદદ ને દિલાસો આપે છે? ‘ગીતોનું ગીત’ પુસ્તકમાં રાજા શું જણાવે છે?

ભાગ ૧૨

ઈશ્વરનું જ્ઞાન જીવનમાં ખરી રાહ બતાવે છે

નીતિવચનો અને સભાશિક્ષકના પુસ્તકમાં ઈશ્વરની સલાહ લખેલી છે. એ કઈ રીતે રોજિંદા જીવનમાં મદદ કરી શકે અને ઈશ્વરમાં આપણો ભરોસો વધારી શકે એના પર વિચાર કરો.

ભાગ ૧૩

સારા અને ખરાબ રાજાઓ

ઇઝરાયલના કઈ રીતે બે ભાગલા પડ્યા? બંને રાજ્યોનું શું થયું? કયા કારણથી ઇઝરાય રાજ્યના બે ભાગ પડ્યા?

ભાગ ૧૪

ઈશ્વરનો સંદેશો આપતા પ્રબોધકો

ઈશ્વરના પ્રબોધકોએ કેવા સંદેશા આપ્યા? ચાર બાબત પર તેઓએ આપેલા સંદેશાઓનો વિચાર કરો.

ભાગ ૧૫

દાનિયેલને ભાવિનું દર્શન મળે છે

મસીહ અને ઈશ્વરના રાજ્ય વિષે દાનિયેલે શું જણાવ્યું?

ભાગ ૧૬

મસીહ આવે છે!

યહોવાએ કઈ રીતે સ્વર્ગદૂતો અને યોહાન દ્વારા બતાવ્યું કે ઈસુ મસીહ છે? યહોવાએ કઈ રીતે સાબિત કર્યું કે ઈસુ જ મસીહ છે?

ભાગ ૧૭

ઈશ્વરના રાજ્ય વિષે ઈસુ શીખવે છે

ઈસુએ શાના વિષે ઉપદેશ કર્યો હતો? ઈસુએ કઈ રીતે બતાવી આપ્યું કે તેમનું રાજ પ્રેમ અને ન્યાયથી રાજ કરશે?

ભાગ ૧૮

ઈસુ ચમત્કારો કરે છે

ઈસુએ કરેલા ચમત્કારો તેમની શક્તિ અને પૃથ્વી પર તેમના ભાવિ રાજ વિષે શું બતાવે છે?

ભાગ ૧૯

ઈસુ જણાવે છે કે ભાવિમાં શું બનશે

દુનિયામાં કેવા બનાવો બનશે એ વિષે ઈસુએ પ્રેરિતોને શું કહ્યું?

ભાગ ૨૦

ઈસુને મારી નાખવામાં આવે છે

પોતાની સાથે થયેલા વિશ્વાસઘાત અને થાંભલે જડ્યા પહેલાં, ઈસુએ કઈ નવી ઊજવણી શરૂ કરી?

ભાગ ૨૧

ઈસુ જીવતા થાય છે

ઈસુના શિષ્યોને કઈ રીતે ખબર પડી કે ઈશ્વરે ઈસુને જીવતા કર્યા છે?

ભાગ ૨૨

પ્રેરિતો હિંમતથી ઈસુ વિષે જણાવે છે

પેન્તેકોસ્તના તહેવારે શું બન્યું? ઈસુના શિષ્યો પ્રચાર કરતા ત્યારે દુશ્મનોએ શું કર્યું?

ભાગ ૨૩

ઈશ્વરનો સંદેશો ફેલાય છે

પાઉલે લુસ્ત્રામાં એક માણસને સાજો કર્યા પછી શું થયું? પાઉલ રોમ કેવી રીતે પહોંચ્યા?

ભાગ ૨૪

પાઉલ મંડળોને પત્રો લખે છે

મંડળ કઈ રીતે ચાલવું જોઈએ એ વિશે પાઉલે કયું માર્ગદર્શન આપ્યું છે? વચન આપેલા સંતાન વિશે તેમણે શું કહ્યું?

ભાગ ૨૫

શ્રદ્ધા, સંસ્કાર અને પ્રેમ વિષે સલાહ

એક વ્યક્તિ કઈ રીતે બતાવી શકે કે તેને શ્રદ્ધા છે? ઈશ્વરને તે પ્રેમ કરે છે એ કઈ રીતે બતાવી શકે?

ભાગ ૨૬

મનુષ્યને ઈશ્વરના આશીર્વાદો મળે છે!

પ્રકટીકરણનું પુસ્તક કઈ રીતે બાઇબલનો સંદેશો સમાપ્ત કરે છે?

બાઇબલનો—સંદેશો એક ઝલક

યહોવાએ ધીરે ધીર કઈ રીતે જણાવ્યું કે ઈસુ પોતે મસીહ બનશે જેમના મારફતે આખી ધરતી ફરી સુંદર બનાવવામાં આવશે?

મહત્ત્વના બનાવો ક્યારે બન્યા

બાઇબલના સમયની શરૂઆતથી લઈને ઈ.સ. પૂર્વે ૪૦૨૬ - લગભગ ઈ.સ. ૧૦૦નો ઇતિહાસ જુઓ.