સ્કીપ ટુ કન્ટેન્ટ

યહોવા અતૂટ પ્રેમ બતાવતા રહ્યા

અઘરા સંજોગોમાં પણ યુસફ કઈ રીતે ઈશ્વર અને બીજાઓને પ્રેમ બતાવતા રહ્યા. કસોટીઓમાં પણ તે કઈ રીતે યહોવાનો પ્રેમ અનુભવી શક્યા એ જુઓ. આ કલમો પર આધારિત: ઉત્પત્તિ ૩૭:૧-૩૬; ૩૯:૧–૪૭:૧૨.