સ્કીપ ટુ કન્ટેન્ટ

વીડિયો ડ્રામાની ઝલક: ઈસુની જીવન કહાની: એપિસોડ ૧—દુનિયા માટે સાચો પ્રકાશ

વીડિયો ડ્રામાની ઝલક: ઈસુની જીવન કહાની: એપિસોડ ૧—દુનિયા માટે સાચો પ્રકાશ

યહોવા જાહેર કરે છે કે તે પોતે કઈ રીતે માણસોને બચાવશે. એક દૂત વૃદ્ધ ઝખાર્યાને જણાવે છે કે ઝખાર્યા અને એલિસાબેતને એક છોકરો થશે અને એ છોકરો મોટો થઈને પ્રબોધક બનશે. યૂસફ અને મરિયમ નાનકડા ઈસુને હુમલાથી બચાવશે. તેઓ મસીહનો ઉછેર કરશે.