દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

સાઇપાન

વધુ માહિતી—સાઇપાન

  • વસ્તી—૪૮,૦૦૦
  • પ્રકાશકો—૨૨૦
  • મંડળો—
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૨૨૪

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—માઇક્રોનેશિયામાં

બીજા દેશોથી માઇક્રોનેશિયાના પૅસિફિક ટાપુઓમાં આવેલાં ભાઈ-બહેનો સામે મોટા ભાગે ત્રણ પડકારો આવે છે. રાજ્ય પ્રકાશકો એ પડકારોનો સામનો કઈ રીતે કરે છે?