વધુ માહિતી—કોસરાઈએ
- વસ્તી—૮,૦૦૦
- પ્રકાશકો—૧૦
- મંડળો—૧
- દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૮૮૯
ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ
તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—માઇક્રોનેશિયામાં
બીજા દેશોથી માઇક્રોનેશિયાના પૅસિફિક ટાપુઓમાં આવેલાં ભાઈ-બહેનો સામે મોટા ભાગે ત્રણ પડકારો આવે છે. રાજ્ય પ્રકાશકો એ પડકારોનો સામનો કઈ રીતે કરે છે?