વધુ માહિતી—દક્ષિણ આફ્રિકા
- વસ્તી—૬,૦૬,૦૫,૦૦૦
- પ્રકાશકો—૧,૦૦,૩૩૧
- મંડળો—૧,૯૬૬
- દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૬૧૭
પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
જૉની અને ગિડીયન: કટ્ટર દુશ્મન, બન્યા વહાલા ભાઈબંધ
અમુક જગ્યાએ જ્યાં જુઓ ત્યાં રંગભેદ જોવા મળે છે. જુઓ કે દક્ષિણ આફ્રિકાના બે વ્યક્તિઓએ કઈ રીતે એનો સામનો કર્યો.