દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

સેન્ટ લુસિયા

વધુ માહિતી—સેન્ટ લુસિયા

  • વસ્તી—૧,૮૬,૦૦૦
  • પ્રકાશકો—૭૮૭
  • મંડળો—૧૧
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૨૪૧

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

અનમોલ વારસાને લીધે હું પ્રગતિ કરી શક્યો

આશરે ૮૦ વર્ષથી યહોવાને વફાદારીથી ભજનાર વુડવર્થ મીલ્સની જીવન સફર વાંચવાનો આનંદ માણો.