દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

વાનુઆટુ

  • પોર્ટ-વિલા, વાનુઆટુ— ઇરાટેપ ગામમાં બાઇબલમાંથી શીખવતા

વધુ માહિતી—વાનુઆટુ

  • વસ્તી—૩,૩૪,૦૦૦
  • પ્રકાશકો—૬૯૪
  • મંડળો—૧૩
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૫૬૦

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા

બીજા દેશમાં જઈ સેવા કરી છે, એમાંની ઘણી બહેનો શરૂઆતમાં પરદેશ જવા અચકાતી હતી. તેઓએ કઈ રીતે હિંમત ભેગી કરી? એ સેવાથી તેઓને શું શીખવા મળ્યું?