દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

યુક્રેઇન

વધુ માહિતી—યુક્રેઇન

  • વસ્તી—૪,૧૧,૩૦,૦૦૦
  • પ્રકાશકો—૧,૦૯,૩૭૫
  • મંડળો—૧,૨૩૪
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૩૯૧

રશિયાનો યુક્રેઇન પર હુમલો—શું બાઇબલની ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે?

એવું હોય તો આ બધાનો અંત કેવી રીતે આવશે એ વિશે બાઇબલ શું જણાવે છે?

જુઓ, શું બની રહ્યું છે!

યુક્રેઇનના યુદ્ધમાં ધર્મોનો હાથ—બાઇબલ શું કહે છે?

બંને દેશોના ચર્ચના આગેવાનો આ લડાઈમાં પોતાની સત્તાનો ઉપયોગ કરી રહ્યા છે. જે ઈસુની આજ્ઞાની તદ્દન વિરુદ્ધ છે.