દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

સ્વાઝીલૅન્ડ

વધુ માહિતી—સ્વાઝીલૅન્ડ

  • વસ્તી—૧૧,૯૮,૦૦૦
  • પ્રકાશકો—૩,૨૬૯
  • મંડળો—૭૬
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૩૭૭

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

રાજા બહુ ખુશ થયા!

સ્વાઝીલૅન્ડના રાજાએ બાઇબલનું સત્ય શીખવાની કેટલી કદર કરી એ વાંચો.