દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

સિયેરા લિયોન

  • ફ્રીટાઉન દ્વીપકલ્પ, સિયેરા લિયોન—પડોશીઓને ત્યાંના પ્રાર્થનાઘરમાં સભા માટે આમંત્રણ આપતા

વધુ માહિતી—સિયેરા લિયોન

  • વસ્તી—૮૪,૭૨,૦૦૦
  • પ્રકાશકો—૨,૫૬૪
  • મંડળો—૪૨
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૩,૬૨૧

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

પ્રેમને લીધે ચાલતી કૅન્ટીન

Iજો તમે ૧૯૯૦ કે એ પછીથી યહોવાના સાક્ષીઓના કોઈ મહાસંમેલમાં હાજરી આપી રહ્યા હો, તો તમને અગાઉ મહેમાનો માટે કરવામાં આવતી ગોઠવણો વિશે જાણીને ખૂબ નવાઈ લાગશે. એ ગોઠવણો ઘણા દાયકાઓથી ચાલી આવતી હતી.