દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

પનામા

  • ગુના યાલા, પનામા—નુરડુપ ટાપુ પર ગુના (પહેલાં કુના કહેવાતું) માછીમારને તેની ભાષામાં સંદેશો જણાવતા

વધુ માહિતી—પનામા

  • વસ્તી—૪૫,૧૧,૦૦૦
  • પ્રકાશકો—૧૮,૫૨૫
  • મંડળો—૩૧૦
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૨૪૭