દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

ન્યૂઝીલૅન્ડ

  • વેટીમાટા હાર્બર, ઑકલૅન્ડ, ન્યૂઝીલૅન્ડ—માછીમારને ખુશખબર જણાવતા

વધુ માહિતી—ન્યૂઝીલૅન્ડ

  • વસ્તી—૫૧,૯૯,૦૦૦
  • પ્રકાશકો—૧૪,૬૦૭
  • મંડળો—૧૭૦
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૩૬૦

સજાગ બનો!

ન્યૂઝીલૅન્ડની મુલાકાત

ન્યૂઝીલૅન્ડનો ટાપુ ઘણો દૂર હોવા છતાં દર વર્ષે લગભગ ૩૦ લાખ પર્યટકો ત્યાંની મુલાકાત લે છે. મુખ્ય આકર્ષણ શું છે?