દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

નામિબિયા

  • કુનેની પ્રદેશ, નામિબિયા—હરેરો ભાષામાં ભગવાનનું સાંભળો અમર જીવન પામો! પુસ્તિકા વાપરીને હિમ્બા લોકોને ખુશખબર જણાવતા

વધુ માહિતી—નામિબિયા

  • વસ્તી—૨૬,૮૦,૦૦૦
  • પ્રકાશકો—૨,૭૧૧
  • મંડળો—૪૭
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૧,૦૩૦