દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

મેક્સિકો

  • બેટાન્યા, ચીયાપાસ રાજ્ય, મૅક્સિકો—સોટઝીલ ભાષામાં શાસ્ત્ર આધારિત સાહિત્ય આપતા

  • સૅન મિગેલ ડી એલેનડી, ગુઆનાહુઆટો રાજ્ય, મૅક્સિકો—શાસ્ત્રમાંથી કલમ બતાવતા

  • બેટાન્યા, ચીયાપાસ રાજ્ય, મૅક્સિકો—સોટઝીલ ભાષામાં શાસ્ત્ર આધારિત સાહિત્ય આપતા

  • સૅન મિગેલ ડી એલેનડી, ગુઆનાહુઆટો રાજ્ય, મૅક્સિકો—શાસ્ત્રમાંથી કલમ બતાવતા

વધુ માહિતી—મેક્સિકો

  • વસ્તી—૧૩,૨૮,૩૪,૦૦૦
  • પ્રકાશકો—૮,૬૪,૭૩૮
  • મંડળો—૧૨,૭૦૬
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૧૫૫

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

‘હવે, બીજું સંમેલન ક્યારે આવશે?’

૧૯૩૨માં મેક્સિકો શહેરમાં થયેલું નાનું સંમેલન શા માટે મહત્ત્વનું હતું?