દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

કિર્ગિઝસ્તાન

  • બીશ્કેક, કિર્ગિઝસ્તાન—બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો કિર્ગિઝ ભાષામાં બતાવતા

વધુ માહિતી—કિર્ગિઝસ્તાન

  • વસ્તી—૭૦,૩૮,૦૦૦
  • પ્રકાશકો—૫,૧૬૭
  • મંડળો—૮૬
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૧,૩૮૭

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

યહોવા માટે બધું જ શક્ય છે

કિર્ગિઝસ્તાનમાં બસમાં સાંભળેલા અમુક રસપ્રદ શબ્દોથી એક યુગલનું જીવન બદલાયું.