દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

કેન્યા

વધુ માહિતી—કેન્યા

  • વસ્તી—૫,૫૧,૦૧,૦૦૦
  • પ્રકાશકો—૩૧,૦૧૭
  • મંડળો—૬૦૫
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૧,૮૬૩

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

ધાર્યા પણ ન હતા એવા આશીર્વાદો યહોવાએ મને આપ્યા

મેનફ્રેડ તોનકને આફ્રિકામાં મિશનરી તરીકે થયેલા અનુભવોથી તેમને ધીરજ, સંતોષ અને બીજા ઘણા ગુણો કેળવવા મદદ મળી.