દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

ઇંડોનેશિયા

  • બાલી, ઇન્ડોનેશિયા—ઉબુડુ નગર નજીક ડાંગરના ખેતરમાં મજૂરને બાઇબલમાંથી શીખવતા

વધુ માહિતી—ઇંડોનેશિયા

  • વસ્તી—૨૮,૧૮,૪૪,૦૦૦
  • પ્રકાશકો—૩૧,૦૨૩
  • મંડળો—૪૯૧
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૯,૨૭૫

સજાગ બનો!

દેશો અને લોકો: ઇંડોનેશિયા

મળતાવડા, ધીરજવાન અને મહેમાનગતિ કરનારા આ લોકોના સમાજ અને રીત-રિવાજ વિશે જાણો.