દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

ક્રોએશિયા

  • રોવેન્યી, ક્રોએશિયા—ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકા આપતા

  • રોવીની, ક્રોએશિયા—પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકની મદદથી બાઇબલનો અભ્યાસ કરતા

  • ઝગરેબ, ક્રોએશિયા—જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે? પત્રિકા આપતા

  • ઝગરેબ, ક્રોએશિયા—શાસ્ત્રમાંથી આશાનો સંદેશો જણાવતા

  • પુલા, ક્રોએશિયા—પ્રાચીન રોમન એમ્પી થિયેટર પાસે ભવિષ્ય વિશે તમે શું વિચારો છો? પત્રિકા આપતા

  • કાસ્ટેલ, ગોમીલીકા, ડાલમાટિયા, ક્રોએશિયા—બંદર પર કામ કરનારને રિસેશમાં બાઇબલ સાહિત્ય આપતા

વધુ માહિતી—ક્રોએશિયા

  • વસ્તી—૪૦,૩૮,૦૦૦
  • પ્રકાશકો—૪,૬૮૭
  • મંડળો—૫૭
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૮૭૦