દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

સ્પેન

  • અઝાઇટા, કેનેરી આઇલેન્ડસ, સ્પેન—ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકા આપતા

વધુ માહિતી—સ્પેન

  • વસ્તી—૪,૮૧,૯૭,૦૦૦
  • પ્રકાશકો—૧,૨૨,૦૬૧
  • મંડળો—૧,૩૯૭
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૩૯૭

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

અગાઉના નન હવે ખરા અર્થમાં બહેનો બન્યા

કૉન્વેન્ટ અને પછીથી કૅથલિક ધર્મ છોડવા તેઓને ક્યાંથી ઉત્તેજન મળ્યું?