દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

કૉંગો (કિન્શાસા)

  • કિન્સાનગાની નજીક, લોકશાહી પ્રજાસત્તાક કૉંગો—વેઝેનિયા (સ્ટેનલી) ધોધ પાસે માછીમારને ખુશખબર જણાવતા

વધુ માહિતી—કૉંગો (કિન્શાસા)

  • વસ્તી—૯,૮૧,૫૨,૦૦૦
  • પ્રકાશકો—૨,૫૭,૬૭૨
  • મંડળો—૪,૩૮૫
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૪૦૨

સાહિત્ય બહાર પાડવાનું કાર્ય

કૉંગોમાં સાહિત્ય વિતરણ

યહોવાના સાક્ષીઓ કૉંગો લોકશાહી પ્રજાસત્તાકના લોકોને બાઇબલ અને એનું સાહિત્ય પહોંચાડવા દર મહિને મુશ્કેલ મુસાફરીઓ કરે છે.