દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

બેનિન

વધુ માહિતી—બેનિન

  • વસ્તી—૧,૩૧,૨૪,૦૦૦
  • પ્રકાશકો—૧૪,૮૩૮
  • મંડળો—૨૬૦
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૯૩૦

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—પશ્ચિમ આફ્રિકામાં

યુરોપના વતનીઓને આફ્રિકામાં જઈને વસવા માટે શામાંથી ઉત્તેજન મળ્યું? અને તેઓને એમ કરવાથી કેવું ફળ મળ્યું?