દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

ઑસ્ટ્રિયા

  • હાલસ્ટાટ, ઑસ્ટ્રિયા—ઘરેઘરે ખુશખબર જણાવતા

વધુ માહિતી—ઑસ્ટ્રિયા

  • વસ્તી—૯૧,૦૫,૦૦૦
  • પ્રકાશકો—૨૨,૪૪૩
  • મંડળો—૨૮૩
  • દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૪૧૧

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

એક પિતા ગુમાવ્યા—એક પિતા મેળવ્યા

નિયામક જૂથના સભ્ય ભાઈ ગેરીટ લૉશનો જીવન અનુભવ વાંચો.