સ્કીપ ટુ કન્ટેન્ટ

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

જુઆન પાબ્લો ઝરમીનો: યહોવાએ મને જીવન જીવવાનો હેતુ આપ્યો

જુઆન પાબ્લો ઝરમીનો: યહોવાએ મને જીવન જીવવાનો હેતુ આપ્યો

ઘણા લોકોએ બાળપણમાં ખૂબ દુઃખ સહ્યું છે. તેમ છતાં, યહોવાને પોતાનું જીવન સમર્પણ કરવાથી તેઓને શાંતિ મળી છે અને જીવવાનું કારણ મળ્યું છે. જુઆન પાબ્લોએ બૉક્સીંગમાં પોતાની કારકિર્દી છોડવાનો નિર્ણય લીધો અને જીવનમાં સાચી ખુશી મેળવી.