સ્કીપ ટુ કન્ટેન્ટ

મારા નવા જીવનની શરૂઆત

મારા નવા જીવનની શરૂઆત

સર્ગીભાઈ બાળપણથી જ અસલામતીની લાગણી અનુભવતા હતા. જીવનનો હેતુ શું છે એ સમજવા તેમણે ઈશ્વરને પ્રાર્થના કરી. બે કલાક પછી તરત જ તેમને એનો જવાબ મળ્યો.