સ્કીપ ટુ કન્ટેન્ટ

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

યહોવાએ મારા માટે ઘણું બધું કર્યું છે

યહોવાએ મારા માટે ઘણું બધું કર્યું છે

નાનપણમાં ક્રિસ્ટલ જાતીય શોષણનો ભોગ બની હતી. તે જણાવે છે કે કઈ રીતે બાઇબલમાંથી શીખવાથી તે યહોવા ઈશ્વર સાથે સારો સંબંધ બાંધી શકી અને કઈ રીતે તેને જીવનમાં ખરો માર્ગ મળ્યો.