યહોવાના સાક્ષીઓની પ્રવૃત્તિઓ

અમારું પ્રચાર કાર્ય

ફ્રાંસમાં બાઇબલનું અજોડ પ્રદર્શન

ઉત્તરીય ફ્રાંસમાં ૨૦૧૪ રુએન આંતરરાષ્ટ્રીય મેળો યોજાયો હતો. ત્યાં આવેલા હજારો લોકોનું ધ્યાન એક સ્ટોલ પર ગયું. એના પર લખવામાં આવ્યું હતું “બાઇબલ—ગઈ કાલે, આજે અને આવતી કાલે.”

સાહિત્ય બહાર પાડવાનું કાર્ય

આપણે સત્ય માટે લોકોનાં દિલમાં પ્રેમ અને કદર વધારીએ છીએ

કોઈ પણ વ્યક્તિ આપણાં સાહિત્ય વાંચે કે વીડિયો જુએ, ત્યારે ખાતરી રાખી શકે છે કે બધી જ માહિતી પાછળ ઘણું સંશોધન કરવામાં આવ્યું છે અને એ માહિતી સાચી છે.

ખાસ પ્રસંગો

રશિયા અને યુક્રેઇનના સાક્ષીઓને નિયામક જૂથ તરફથી ઉત્તેજન

રશિયા અને યુક્રેઇનમાં રાજકીય ઉથલપાથલનો સામનો કરતા ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા યહોવાના સાક્ષીઓના નિયામક જૂથના સભ્યો એ દેશોની મુલાકાત લીધી.

બાંધકામ યોજનાઓ

યહોવાના સાક્ષીઓ સાથે કામ કરવું

યહોવાના સાક્ષીઓ સાથે બાંધકામના મોટા મોટા પ્રોજેક્ટ પર કામ કરવું કેવું હોય છે, એ જાણો.

લોકોને મદદ

બાઇબલ શિક્ષણને લીધે અમે ભેદભાવ રાખતા નથી

યહોવાના સાક્ષીઓ માને છે કે ઈશ્વરની નજરે દરેક જાતિના લોકો સમાન છે.

બેથેલમાં જીવન

મૅક્સિકોમાં યહોવાના સાક્ષીઓની શાખા કચેરીની મુલાકાત લેતા વિદ્યાર્થીઓ

નેશનલ સ્કૂલ ઑફ લાઇબ્રેરી એન્ડ આર્કાઇવલ સાયન્સીસના સ્નાતક માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મૅક્સિકોની અમારી ઑફિસની મુલાકાત લીધી. એક વિદ્યાર્થીને લાગ્યું કે આ મુલાકાતથી પૂર્વગ્રહ દૂર કરવા મદદ મળી.